स्त्री.
[ હિં. ]
ઓળાયો; આંકડા પછી ગોળ લીટી. | આવી ઊભી લીટી એક પૈસો બતાવે અને તેની આગળ જો ) કરવામાં આવે તો ચાર આના બતાવે. જેમકે, હિંદીમાં ૬|) લખેલ હોય તો ગુજરાતીમાં તેનો અર્થ ૬| રૂપિયા થાય છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.