स्त्री.
[ સં. ઉત્પાત ( ઉપદ્રવ ) + વિદ્યા ( શાસ્ત્ર ) ]
ઉલ્કાપાત વગેરે આકસ્મિક બનાવ સાથે સંબંધ ધરાવનારી વિદ્યા; અષ્ટાંગ નિમિત્તનું એ નામનું અંગ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.