पुं.
[ સં. ઉત્સવ ( હર્ષ ) + વૈરાગ્ય ( અણગમો ) ]
આનંદની ઉજવણી જોઈ સંસાર ઉપર થતો અભાવ. આ વૈરાગ્ય શ્મશાન વૈરાગ્યનો ભાઈ ગણાય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.