स्त्री.
[ સં. ઉદ્દેશ ( હેતુ ) + લક્ષ ( ધ્યાન ) + ઇન્ ( વાળું ) + નવલ ( નવું ) + કથા ( વાર્તા ) ]
અમુક કોયડાનો એટલે વિકટ પ્રશ્નનો નિવેડો લાવવાના ઇરાદાથી લખાયેલ નવલકથા.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.