પું○
જેના સંબંધમાં કહેવામાં આવ્યું હોય, જે ક્રિયાનો નાથ હોય તે પક્ષ. (૨) લક્ષ્ય કરી વિચારવા જેવું. (૩) ન○ ઉદ્દેશ, ધારણા, લક્ષ્ય, આશય, ઇરાદો. (૪) હેતુ, કારણ. (૫) વાક્યમાં ક્રિયાનો નિયામક, ક્રિયાનાથ. (કર્તરિ પ્રયોગમાં કર્તૃપક્ષ, કર્મણિ પ્રયોગમાં કર્મપક્ષ; અકર્મક ક્રિયાના યોગમાં માત્ર ભાવ ક્રિયાનાથ હોય છે.) (વ્યા.)
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં