પું○
કુદરતમાં બધું સપ્રયોજન છે એવો મતસિદ્ધાંત, ‘ટેલિયોલૉજી’. (૨) કુદરતમાં સાધનને હેતુ સાથે બંધબેસતું કરવાથી થતી બહુ તીક્ષ્ણતાવાળા સરજનહારના અસ્તિત્વ વિશેનો મતસિદ્ધાંત, ‘આર્ગ્યુમેન્ટ ફ્રૉમ ડિઝાઇન’. (તર્ક.)
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.