ઉપજિહ્વાલાલારોધ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ સં. ઉપ ( નીચે ) + જિહ્વા ( જીભ ) + લાલા ( લાળ ) + રોધ (અટકાવ ) ]

અર્થ :

જીભની નીચે થતો એક જાતનો નાનો ફોલ્લો; `રૅન્યુલ`. તે લાળ નીકળતી બંધ થતાં થાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects