स्त्री.
[ સં. ]
( ન્યાય ) કારણ અને કાર્ય વચ્ચે રહેલા સંબંધનું સાથે હોવાપણું; પ્રત્યક્ષ પ્રમાણ પછી અનુમાન પ્રમાણ દોરવું તે. જેમકે, પર્વત ઉપર ધુમાડો દેખાય એ પ્રત્યક્ષ જ્ઞાન છે અને તેથી ત્યાં અગ્નિ હોવો જોઈએ એ પ્રત્યક્ષ જ્ઞાન ઉપરથી કરેલી અનુમિતિ એટલે અટકળ છે. `પ્રત્યક્ષ જ્ઞાન` અને `અનુમિતિ` એ બે વચ્ચેનો સંબંધ સાથે હોય તે ઉપજીવ્યોપજીવકભાવસંગતિ કહેવાય.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.