न.
[ સં. ઉભય ( બે ) + અન્વય ( સંબંધ ) + ઇન્ ( વાળું ) + અ ( નહિ ) + વ્યય ( ફેરફાર ) ]
( વ્યાકરણ ) બે શબ્દ કે વાક્યને જોડનાર અવ્યય. `રામ અને લક્ષ્મણ` એમાં `અને` તેમ જ `રામે સીતાની ખાતર રાવણને માર્યો પણ પ્રજાની ખાતર સીતાનો ત્યાગ કર્યો`એમાં `પણ` ઉભયાન્વયી અવ્યય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.