स्त्री.
[ સં. ઉરસ્ ( છાતી ) + કર્ણ ( કાન ) + મૂલ ( મૂળ ) + ઇક ( લગતું ) + આ ( નારીજાતિનો પ્રત્યય ) ]
એ નામની જાડી અને મજબૂત દોરી જેવી ગળાની દરેક બાજુએ ત્રાંસી રીતે રહેલી માંસપેશી: `સ્ટનોં મૅસ્ટૉઇડ`. તે માથાને નીચું નમાવે અને બહાર ફેરવે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.