पुं.
[ સં. ઉરસ્ ( છાતી ) + ક્ષત ( ઘા ) ]
( વૈદ્યક ) છાતીમાં પડેલું ચાંદું; ફેફસાંનો સડો; છાતીનો ઘા. તે ક્ષયની એક જાત છે. જે કારણથી ક્ષય થાય તે જ કારણથી ઉર:ક્ષત થાય. તેમાં બગલમાં લોહી પડે, છાતી અને પાંસળાં દુ:ખે, ફેફસાંનો કોઈ ભાગ ખવાઈ ગયેલો હોય. બહુ મહેનત કરવાથી, બહુ ભાર ઉપાડવાથી, ઊંચે સ્વરે ભણવાથી કે બોલવાથી કે બહુ દોડવાથી આ રોગ થાય.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.