स्त्री.
[ સં. ઉરસ્ ( છાતી ) + ફલક ( પાટિયું ) + પાર્શ્વ ( બાજુ ) + ગા ( જનારી ) ]
ઉર:ફલકની પાછલી બાજુ આવેલી અને અંત:સ્તનિકા નામની ધમનીઓની આજુબાજુ રહેલી ગ્રંથિ; ઉપપર્શુકાંતરાલીયા; `સ્ટર્નલ મૅમરિ લિંફ ગ્લૅંડ`. સ્તનની દૂંટી ઉપર રહેલી પેટની આગલી દીવાલની અને છાતીની ઊંડી રસાયનીઓ આ ગ્રંથિમાં દાખલ થાય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.