पुं.
[ સં. ઉષ્ટ્રકણ્ટ ]
ઊંટને બહુ ભાવતો એક કાંટાળો છોડ; ઊંટકટો. લાંબા અને કાંટાદાર પાનવાળા આ છોડના ફળમાં પણ કાંટા હોય. તેના મૂળને પાણીમાં ઘસી ભારેવગીને સુવાવડ વખતે પાવાથી તે જલદી જણે. કોઈ કોઈ આને બળવર્ધક પણ માને છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.