સ્ત્રી○
વર્ષની વસંત ગ્રીષ્મ વર્ષા શરદ શિશિર અને હેમંત એમાંની પ્રત્યેક મોસમ. (૨) શિયાળો ચોમાસું ઉનાળો એ પ્રત્યેક મોસમ. (૩) હવાપાણી. (૪) ન○ રજસ્રાવ, આર્તવ. (૫) (લા.) રજસ્વલાના ઋતુસ્રાવના દિવસોનો સમય
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.