न.
[ સં. એક + કેન્દ્ર ( મધ્યબિંદુ ) + વૃત્ત ( વર્તુલ ) ]
( ગણિત ) જેનું મધ્યબિંદુ એક જ હોય એવાં વર્તુલ; એક જ બિંદુને મધ્યબિંદુ લઈને દોરેલાં નાની મોટી ત્રિજ્યાવાળાં વર્તુલ; `કૉન્સેંટ્રિક સર્કલ`.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ