એકચક્રા

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

એ નામની એક પ્રાચીન નગરી; ભરતખંડમાં કીચકના દેશની એક નગરી. લાક્ષાગૃહમાંથી બચીને પાંડવો એ નગરીમાં વ્યાસની સલાહથી બ્રાહ્મણને વેષે રહ્યા હતા. તે ત્યાં રહેતા હતા તે વખતે બકાસુર નામના રાક્ષસે નગરીમાંથી રોજ અક્કેક ઘેરથી એને અમુક અન્નાદિ આપવું એવો કર નાખ્યો હતો. જે બ્રાહ્મણના ઘરમાં પાંડવો ઊતર્યા હતા તે બ્રાહ્મણનો કર આપવાનો વારો આવ્યો તે વખતે ભીમે તે રાક્ષસને વધ કરી નગરીનું દુ:ખ ટાળ્યું હતું. ઈટાવાથી નૈઋત્યમાં સોળ માઈલ ઉપર આવેલું ચક્રનગર તે આ એમ કેટલાક કહે છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

શનિવાર

4

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects