એકડમલ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

સ્વામીનારાયણ સંપ્રદાયના એક જાતના ભક્ત. સ્વામીનારાયણ સંપ્રદાયમાં શ્રીસ્વામીનારાયણ પ્રભુએ પોતાના સમયમાં પોતાના સાધુની અત્યંત કસોટી કરી અને તેમાં કેટલાક ત્યાગી સાધુઓ તે કસોટી નહિ સહન કરવાથી અલગ રહીને શ્રીસ્વામીનારાયણનું ભજન કરતા થયા તેને એકડમલ કહે છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

શુક્રવાર

3

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects