पुं.
[ હિં. ]
એક જાતનું વાજું; એક તારની સિતાર; કિન્નરીને મળતું વાજિંત્ર. બંગાળામાંના વૈષ્ણવ લોક ભિક્ષા માગવા જતાં આ વાદ્ય વાપરે છે. તેમાં એક ડંડો હોય અને તેને એક છેડે ચામડેથી મઢેલું તૂબડું અને બીજે છેડે ખૂંટી હોય. ડંડાને એક છેડેથી બીજે છેડેથી ખૂંટી સુધી એક તાર બાંધેલો હોય છે. તે મઢેલ ચામડાની વચ્ચોવચ ઘોડિયા ઉપર થઈને જાય છે. તર્જની વડે આ તાર વગાડાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.