पुं.
[ સં. એકત: ( એક તરફનું ) + ભોગ ( સુખ ) + ઇન્ ( વાળું ) + મિત્ર ( દોસ્ત ) ]
એક સાથે એકને જ લાભ પહોંચાડી શકે તેવો વશ્ય મિત્ર; અમિત્રને લાભ ન આપે એવો મિત્ર.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.