न.
[ સં. એક + ત્વ ( પણું ) + પ્રત્યભિજ્ઞાન ( સરખી વસ્તુ જોઈને અગાઉ જોયેલી વસ્તુ યાદ આવવી તે ) ]
( જૈન ) સ્મૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થમાં એકતા બતવાવતું જોડરૂપ જ્ઞાન. જેમકે, આ તેજ મનુષ્ય છે કે જેને કાલે જોયો હતો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.