पुं.
[ સં. એક + દરણ ( તોડવું તે ) + પિત્ત ( શરીરની એક ધાતુ ) + રોગ ( દરદ ) ]
પિત્તના પ્રકોપથી ચામડી ફાટી જવાનો રોગ. પિત્ત શાંત કરવા ગળો, આંબળાં વગેરે દવા લેવી અને તેવાં દ્રવ્યમાં ઘી, તેલ પકાવી શરીરે ચોળવું.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.