पुं.
( સંગીત ) રાતના પહેલે પહોરે ગવાતો એ નામનો સંપૂર્ણ જાતિનો રાગ. તે મધ્યમ તીવ્ર, ગાંધાર પ્રધાન, ગ્રહ અને ન્યાસ છે. આરોહમાં મધ્યમ અને નિષાદ બાદ થઈ શકે, પરંતુ લગાડવાથી રાગનું સ્વરૂપ બદલાતું નથી. શુદ્ધ કલ્યાણમાં તીવ્ર મધ્યમ લાગે અને એમનકલ્યાણમાં શુદ્ધ અને તીવ્ર બંને લાગે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.