વિ○
ઇતર કે ઇતરા નામના ઋષિને લગતું, ઇતર નામના ઋષિએ જેનો આવિષ્કાર કર્યો છે તેવું. (૨) પું○ એ નામનો એક પ્રાચીન વૈદિક ઋષિ (કે જેણે એ નામની એક વૈદિક સંહિતા તેમ બ્રાહ્મણ આરણ્યક અને ઉપનિષદનો આવિષ્કાર કર્યો.) (સંજ્ઞા.)
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.