न.
[ સં. ]
ઋગ્વેદનું એક બ્રાહ્યણ. તેનો સમય સગભગ ઈ.સ. પૂર્વે. ૨૫૦૦નો હોવાને મનાય છે. તે મહીદાસ ઐતરેય નામના આચાર્યે રચ્યું છે. તેમાં કુલ ચાલીસ પ્રકરણ હોઈ ને પાંચ પાંચ પ્રકરણનો એક ભાગ પાડેલ છે, જેને પંચિકા કહે છે. વળી દરેક પ્રકરણના ભાગ પાડવામાં આવ્યા છે, જેને કંડિકા કહે છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં