पुं.
[ સં. ]
મહાદેવનાં બાર માંહેનું એક જ્યોતિર્લિંગ. તેનું મંદિર મધ્ય પ્રાંતના માંધાતા ગામમાં છે. હાલ તેને અમરેશ્વર કહે છે. તે નર્મદા નદી ઉપર આવેલ મહેશ નામના સ્થાનથી પાંચ માઈલ પૂર્વ તરફ મંડલેશ્વરની નજીક છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.