નo
પર્દેનશીન ગરાસિયણ વહેલમાં બેસીને જતી – આવતી હોય તે (કા.) (2) ઓઝણું; ગરાસિયાની કન્યાને પરણીને તેડી લાવવા માટે જતું ખાંડા સાથેનું વહેલડું (3) ગરાસિયાની પરણેલી કન્યાને તેડી જતું વહેલડું
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.