કંકણ

વ્યાકરણ :

ન○

વ્યુત્પત્તિ :

અર્થ :

કાંગરાવાળી ચૂડી. (૨) વિવાહની વિધિ કરી કાંડે બાંધેલા મીંઢળ સાથેનો નાડાછડીનો દોરો, કાંકણદોરો. (૩) વરોણીમાં વરાયેલા બ્રાહ્મણ તેમજ યજમાનને કાંડે બંધાતો નાડાછડીનો દોરો

Showing Results from :
Other Results :

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

GL Projects