स्त्री.
[ સં. કચ્છપી ( એક જાતની વીણા ) + વીણા ]
એક જાતનું તંતુવાદ્ય. તેની તુંબડી કચ્છ એટલે કાચબાની પીઠ જેવા આકારની હોય છે. આ વાજિંત્ર સાત તારનું બને છે. તેમાં છ તાર એક ખૂંટી ઉપરથી લઈ તે જુદી જુદી ખૂંટીઓને લપેટેલા હોય છે.પણ સાતમો તાર નીચલી ખૂંટી પાસેથી થોડા અંતર ઉપર એક ધાતુની ખૂંટીને લપેટેલો હોય છે. યરપનું `ગિયર` નામનું જાણીતું વાજિંત્ર આ કચ્છપી વીણા ઉપરથી તૈયાર કરવામાં આવ્યું છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ