ન○
(૧૨૧૯માં પહેલું વિશ્વયુદ્ધ પૂરું થતાં પૂર્વ ગોળાર્ધના મોટા ભાગના દેશોમાં ઇન્ફ્લુએંઝાનો તાવ પ્રસરી ગયેલો એમાં લાખો માણસો ખતમ થઈ ગયેલાં, એ તાવ કડકડતો આવેલો હોઈ) (લા.) ‘ઇન્ફલુએંઝા’ તાવ, ‘ફ્લૂ.’ (૨) ઈ.સ. ૧૯૧૯નું એ વર્ષ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં