पुं.
( પિંગળ ) જગણ, તગણ, સગણ, લઘુ અને ગુરુ મળી અગિયાર વર્ણનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે ત્રિષ્ટુપનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે ત્રિષ્ટુપનો ભેદ છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ