पुं.
ધોળા રંગનાં મોટાં સુગંધી ફૂલવાળું એક ઝાડ. તેનાં પાન છ થી દશ ઇંચ પહોળાં અને દશથી ચૌદ ઇંચ લાંબાં હોય છે. તેનાં પાનનો ઉપરનો રંગ કાળાશ પડતો લીલો અને નીચેનો ધોળો હોય છે. માર્ચ એપ્રિલમાં તેને ફૂલ આવે છે. દરિયાઇ હવા તેને અનૂકુળ છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ