पुं.
ચોમાસામાં ઊગતો દોઢથી ત્રણ ફૂટ ઊંચાઇનો એક જાતનો છોડ. તેનાં પાન બળદાણાનાં પાન જેવાં લંબગોળ અને કોર ઉપર દાંતવાળાં ને સ્વાદે ખાટાં હોય છે. તેમાં થતાં ગંધક જેવા રંગનાં પીળાં ફૂલ બપોર સુધીમાં ઊઘડી રહી બપોર પછી પાછાં બંધ થઇ જાય છે. ભૂરા રંગનાં અને કાંટાવાળાં તેનાં ફળમાં પાંચ ખાનાં થાય છે. તે વિષ અને પિત્તનો નાશ કરનાર મનાય છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.