पुं.
( પિંગળ ) સંકીર્ણ વર્ગનો અર્દ્ધસમવૃત્ત વર્ણમેળ છંદ. તેના પહેલા અને ત્રીજા ચરણમાં સગણ, ભગણ, જગણ અને રગણ એમ બાર અક્ષર અને બીજા અને ચોથા ચરણમાં બે સગણ, જગણ અને ગુરુ એમ દશ અક્ષર હોય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.