न.
ભારતવર્ષનું એ નામનું એક તીર્થસ્થાન. બંગાળના મિદનાપુર જિલ્લામાં એ ગામ આવેલું છે. તે દાનવીર કર્ણનું નિવાસસ્થાન છે. અત્યારે પણ તેનું વિશાલ પથ્થરનું જૂનું મંદિર જંગલમાં મોજૂદ છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ