કલ્યાણકગુડ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

વૈધક વિધિથી ઔષધરૂપ કરેલો ગોળ; સંગ્રહણી માટે ગોળવાળી ગોળીઓ. તેની બનાવટ; આંબળાનો રસ પ્રસ્થ ૩ અને ગોળ શેર ૫ એ બંને સાથે પકવવા. જરા ઘાટું થાય એટલે પીપરીમૂળ, જીરૂં, ચવક, સૂંઠ, મરી, પીપર, ગજપીપર, પલાંચી, અજમોદ, વાવડિંગ, સિંધાલૂણ, હરડેદલ, બેડાંની છાલ, આંબળાં, અજમા, કાળીપાટ, ચિત્રક અને ધાણા એ બધાં એકેક પળ, અને ત્રિસુગંધ ( તજ,તમાલપત્ર અને એલચી ) એક પળ એટલી ચીજો નાખી પકાવવું. નસોતરનું ચૂર્ણ આઠ પલ, તેને આઠ પલ તેલમાં શેકીને તેમાં નાખવું. તેની માત્રા તોલો ૧ છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects