न.
[ સં. ]
ઔષધરૂપ તૈયાર કરેલું ઘી. તે ઉન્માદ તથા વિષચિકિત્સામાં વપરાય છે. તેની બનાવટ; વાવડિંગ, ત્રિફળા, દંતીમૂળ, મોથ, દેવદાર, રેણકબીજ, તાલીસપત્ર, મજીઠ, નાગકેસર, કમળ, પદ્મકાષ્ઠ, દાડિમસાર, જાઇનાં ફૂલ, હળદર, દારુહળદર, કાળી તથા સફેદ કપૂરીમધુરી, શાલિપર્ણ, પૃશ્નિપર્ણી, ઘઉંલા, તગર, ઉપલેટ, સુખડ, ઇન્દ્રામણાંનાં મૂળ દરેક બબ્બે તોલા અને બધા ચૂર્ણથી ચારગણું ઘી અને ઘીથી ચારગણું પાણી નાખીને ઘીની રીતે પકવવું.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.