न.
[ સં. ]
સૂંઠ, મરી, લીંડીપીપર, ચવક, ચિત્રક, ત્રિફળાં, બીડલોણ, સિંધવ, વાવડિંગ, કરંજ, અજમો, ધાણા અને જીરાનું ચૂર્ણ. આ ચૂર્ણ વાત, કફ, અપસ્માર, ઉન્માદ, હરસ, સંગ્રહણી અને અગનિમાંદ્યને મટાડે એમ મનાય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ