पुं.
( સંગીત ) બત્રીસ થાટો માંહેનો એક. તેમાં સાતે સ્વર આવે છે. મધ્યમ તીવ્ર છે. આ થાટમાં માત્ર મધ્યમ વિકૃત થાટ હોવાથી તે શંકરાભરણ પછી અનુક્રમે આવી શકે છે. શંકરાભરણ શુદ્ધ સ્વરોનો થાટ હોવાથી તેને પ્રથમ ગણ્યો છે. આ થાટમાં આવતા રાગો: હિંદોલ, માલશ્રી, ભૂપાલી, ભૂપકલ્યાણ, યમન કલ્યાણ, યમની બિલાવલ, ગૌડસ્મરંગ, શ્યામ કલ્યાણ, હમીર કલ્યાણ, કેદાર, કામોદ ( કામ્બોધી), જલધર કેદાર અને બિહાગ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.