पुं.
વાત, હેડકી અને શ્વાસ માટે વપરાતું એક ચાટણ. તેની બનાવટ; હળદર, ઘોડાવજ, પીપર, ઉપલેટ, સૂંઠ, જીરૂં, અજમોદ, જેઠીમધ, અને સિંધાલૂણ એ બધું સમાન ભાગે લઇ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. તે ઘીમાં મેળવીને ચટાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.