કશ્યપશ્વેતકેતુ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

એ નામનો એક ધૂમકેતુ. શૂળીના અગ્ર જેવી શિખા ધારણ કરનાર કશ્યપશ્વેતકેતુ પંદરસો વર્ષ પ્રવાસ કરી પદ્મકેતુ નામે ધૂમકેતુ આવી ગયા પછી પૂર્વદિશામાં ઉદય પામે છે. તેની શિખા અર્ધ પ્રદક્ષિણાકાર હોય છે. તે બ્રહ્મનક્ષત્ર, ધ્રુવ, બ્રહ્મરાશિ અને સપ્તર્ષિને સ્પર્શ કરીને આકાશના ત્રીજા ભાગનું આક્રમણ કરીને અપસવ્ય માર્ગે પાછો જઇ અસ્ત પામે છે. કશ્યપ ઋષિએ તે કેતુને જોયો હશે અથવા તેનો ઉદયકાળ ઠરાવ્યો હશે તે ઉપરથી તેને આ નામ આપેલ જણાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

શનિવાર

4

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects