पुं.
એ નામની એક રમત. તેમાં રમનારાંઓ પાસે પાસે બે હારમાં એકબીજાને પીઠ અડાડી બેસે. તે પછી રમાડનાર એક વાત કહેવા માંડે. તેમાં જે પક્ષનું નામ આવે તે પોતાનું નામ સાંભળતાં જ ચટ દઇને ઊઠી નાસવા લાગે અને બીજો પક્ષ તેને પકડવા પાછળ દોડે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.