पुं.
( પિંગળ ) એક વિષમવૃત્ત વર્ણમેળ છંદ. તેના પહેલા પાદમાં સ, સ, જ, ગ, ગ મળી ૧૧ વર્ણ, બીજામાં સ, ભ, ર, ય મળી ૧૨ વર્ણ, ત્રીજામાં ત, જ, ર, ગ, મળી ૧૦ વર્ણ અને ચોથામાં ભ, સ, જ, ગ, ગ મળી ૧૧ વર્ણ હોય.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં