વિ○
કામ કરનાર. (૨) યંત્ર ચલાવનાર. (૩) કલાકાર. (૪) સુતાર, લુહાર વગેરે પ્રકારનું ઉદ્યોગી, ‘ડ્રાફટ્સમૅન’, ‘વર્કમેન’, ‘આર્ટિઝન’. (૫) (લા.) હોશિયાર, ચાલાક
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.