स्त्री.
યૌવનની સંપૂર્ણતા પછીની અવસ્થા. આ અવસ્થામાં ધીરે ધીરે શરીરના એક અથવા અનેક અવયવોમાં કોઇને કોઇ પણ પ્રકારની નિર્બળતા કે અસહનશીલતા વગેરે વૃદ્ધાવસ્થાનાં ચિહ્નો દેખાવા લાગે છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં