पुं.
[ સં. ]
પરમાત્મા; પ્રભુ. સર્વ પુરુષાર્થરૂપ હોવાથી બ્રહ્મ જ વિચારવા યોગ્ય છે, તેથી બ્રહ્મ કિમ્ કહેવાય છે. વળી કિમ્ એટલે શું ? તેનાં ઉત્તરમાં ન કિમ્ એટલે શું નહિ ? બધું, સર્વ. નામ, રૂપ, દેહ સુદ્ધાંત સર્વ તે જ છે, વળી નિષેધોના અવધિરૂપ નેતિ, અવશેષ, અસ્તિત્વ પણ તે જ છે. તેથી પણ કિમ્ કહેવાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.