पुं.
[ સં. ]
( વૈદ્યક ) કૃમિને મારી નાખવા માટે રસની બનાવટ. તે બનાવવ શુદ્ધ પારદ, ઇંદ્રજ્વ, અજમોદ, શુદ્ધ મન:શીલ, ખાખરાનાં બી અને ગંધક એ બધું સમાન ભાગે લઈને એક દિવસ કુકડવેલના રસમાં ઘૂંટવું. તેનું અનુપાન સાકર સાથે લઈ જંગલી મગનાં પાનનો કવાથ પીવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.