न.
[ સં. ]
( વૈદ્યક ) ચામડીનાં દરદો માટે વપરાતું એક જાતનું તેલ. તે બનાવવા કેસર, રતાંજળી, લાખ, મજીઠ, જેઠીમધ, વાળો, પદ્મકાષ્ઠ, કાળું કમળ, વડવાઈ, પીપરની કુંપળો, કમળનાં કેસર તથા દશમૂળનું દરેક દ્રવ્ય સરખે ભાગે એકેક પલ લઈ ૧૬ શરાવ પાણીમાં ઉકાળી ૪ શરાવ બાકી રહે એટલે ઉતારી ગાળી લેવું. તેમાં તેલનું તેલ એક શરાવ અને મજીઠ, જેઠીમધ અને રતાંજળી એકેક તોલો લઈ તેનો કલ્ક અને બકરીનું દૂધ બે શરાવ મેળવી બધાંને તેલની રીતે સાથે પકવી તેલ સિદ્ધ કરવું.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.