स्त्री.
કલીની ભાજી. તે વર્ષાઋતુમાં ડુંગરાઉ પ્રદેશમાં પુષ્કળ થાય છે. તેને રાતી માટીની જમીન વધારે અનુકૂળ આવે છે. તેના ધોળા કાંદા જમીનમાં થાય છે તે ઉપર પાન આવે છે અને તેને ઝીણાં ધોળાં ફૂલ આવે છે. તેનાં પાન બાફી ભાજી થાય છે. આ પાન જમીન ઉપર પથરાયેલાં હોય છે. તે શીતળ, સ્વાદુ, વાતકર, કફકર અને ગુરુ છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.