न.
એક જાતનું પક્ષી. તે દક્ષિણ અમેરિકમાં બ્રાઝિલ, ગીઆના વગેરે લીલોતરીવાળા પ્રદેશમાં થાય છે. તેની ચાંચ છેડા ઉપરથી વળેલી અને કપાળ ઉપર પીંછાનો ઝૂમખો હોય છે. પૂંછડી લાંબી અને ગોળ હોય છે. એ બગલા કે કૌંચ કરતાં જરા મોટું અને રંગે રાખોડિયું અથવા ભૂરૂં હોય છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.