न.
[ સં. ]
ગોદાવરી નદી જ્યાં દરિયાને મળે છે તે નજીકનું એક પ્રસિદ્ધ તીર્થ. જ્યારે બૃહસ્પતિ સિંહ રાશિ ઉપર આવે છે ત્યારે ત્યાં મોટો મેળો ભરાય છે. તે વખતે તે તીર્થમાં સ્નાન કરવાનો મોટો મહિમા મનાય છે. કહેવાય છે કે ઇન્દ્રનું અહલ્યાગમનનું પાપ આ તીર્થમાં સ્નાન કરવાથી છૂટયું હતું.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.